વાહન ચોરીના ગુન્હા શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-29 17:59:36
  • Views : 530
  • Modified Date : 2020-02-29 17:59:36

વાહન ચોરીના ગુન્હા શોધી કાઢતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

સાબરકાંઠા જિલ્લામાં બનતા ચોરી તથા ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ અગાઉ બનેલ ચોરી તથા ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલીક નાઓએ વી.આર.ચાવડા પો.ઇન્સ. એલ.સી.બી. નાઓને સૂચના આપેલ. જે સૂચના આધારે પો.સ.ઇ જે.પી.રાવ, એલ.સી.બી. સ્ટાફના હે.કો. મો.સલીમ, પો.કો. પ્રકાશભાઇ, પો.કો. વિજયભાઇ, પો.કો. અનિરૂધ્ધસિંહ, પો.કો વિક્રમસિંહ, પો.કો. પ્રહર્ષકુમાર, પો.કો. દેવેન્દ્રસિંહ વિગેરે એલ.સી.બી. શાખાના પોલીસ માણસો સાથે હિંમતનગર ટાઉન વિસ્તારમાં મહેતાપુરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, રાજસ્થાનની મો.સા. ચોરીઓ કરવાની ટેવ વાળો રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પરમાર રહે.સરેરા (મહુવાલ), તા.ખેરવાડા, જિ.ઉદેપુર વાળો નંબર પ્લેટ વગરની ચોરીની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ સાથે ઇડરથી હિંમતનગર તરફ આવી રહેલ છે. જે બાતમી આધારે ધાણધા ફાટક પાસે આવી શંકાસ્પદ મો.સા.ઓની વોચમાં હતા. દરમ્યાન ઉપરોકત બાતમી મુજબની નંબર વગરની મો.સા. લઇને એક ઇસમ ઇડર તરફથી આવતા તેને રોકી લઇ સદર ઇસમનું નામઠામ પુછતા મો.સા.ચાલક ઇસમ પોતે રાજેશ ઉર્ફે રાજુ મગનભાઇ પરમાર રહે.સરેરા (મહુવાલ), તા.ખેરવાડા, જિ.ઉદેપુર રાજસ્થાનનો હોવાનું જણાવતા સદરી ઇસમ પાસેની મો.સા. જોતાં નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ જેનો એન્જીન નંબર ૐછ૧૦ઈન્ઝ્રૐય્૧૬૮૯૨ તથા ચેચીસ નંબર સ્મ્ન્ૐછ૧૦છજીઝ્રૐય્૧૭૨૦૪ હોઇ સદરી ઇસમ પાસે સદર મો.સા.ના આર.ટી.ઓ. પાસીંગ તથા માલીકી અંગેના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક હકીકત જણાવતા ન હોઇ સદરી મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ નંબર આધારે ઉપલ્બધ સોફ્‌ટવેર તથા મોટર સાયકલ ચોરીઓના ગુન્હાઓના રેકર્ડ આધારે તથા પોકેટ કોપની મદદથી તપાસ કરતા સદર મોટર સાયકલ વડાલી પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં-૫૭/૨૦૨૦ ઇપીકો કલમ ૩૭૯ મુજબના કામના ચોરીમાં ગયેલ હીરો સ્પ્લેન્ડર પ્રો મોટર સાયકલ નંબર ય્ત્ન-૦૯-ઝ્રૐ-૩૫૩૨ નો હોવાનુ જણાઇ આવેલ છે. જેથી સદર મોટર સાયકલની કિં.રૂ. ૧૦,૦૦૦/- ગણી સી.આર.પી.સી. કલમ ૧૦૨ 



Download Our B K News Today App



Related News