સામખિયાળીમાં રોહિત સમાજનો યુવાનનો વરઘોડો નહીં ‘વરહાથી’ નીકળ્યો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-21 14:05:33
  • Views : 381
  • Modified Date : 2020-02-21 14:05:33

ભારતીય ફોજમાં ફરજ બજાવતા પાલનપુરના સરીપડા ગામના રોહિત  સમાજના વરરાજાના વરઘોડા પર પથ્થમારો કરાયો એ બનાવ સાવ તાજો જ છ. ત્યારે ભચ્ચાઉંના સામખિયાળીમાં સોમવારે રોહિત  સમાજના યુવાન હાથી  ઉપર સવાર થઇને પરણવા નીકળતાં તે આકર્ષણનું આજે  કેન્દ્ર બન્યાં હતાં.

Download Our B K News Today App



Related News