પાંથાવાડામાં રોડ ઉપર કચરો નાંખાતા ગ્રામજનોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 11:09:40
  • Views : 360
  • Modified Date : 2020-07-24 11:09:40

પાંથાવાડામાં હાઈવે પર સ્વચ્છતાના લીરેલીરા ઉડતાં દેખાઇ રહ્યા છે. પાંથાવાડા બજારનો કચરો ભરીને ભૂરાબાબાની કૂટીયાથી આગળ ઠાલવામાં આવે છે. કચરો ઠાલવવાને કારણે હાઈવેની બંને બાજુ કચરાના થર થયા છે. વળી, ઘનકચરાનો યોગ્ય નિકાલ ન થવાથી કચરો પડ્યો રહે છે તે કચરો ઢોર ઢાંખર ખાવાથી મોતને ભેટતા હોય છે. કચરાના થર જામવાથી રોગચાળો ફાટી નિકાળવાની દહેશત છે. આમ લોકોની માંગ છે કે પાંથાવાડા ગ્રામ પંચાયત દ્વારા ડમ્પિંગ સાઈટ બનાવી ઘન કચરાનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી જોઇએ. 

Download Our B K News Today App



Related News