ટ્રકની ટક્કર વાગતાં રાહદારીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:56:05
  • Views : 593
  • Modified Date : 2020-07-14 11:56:05

અમીરગઢના જોરાપુરા પાટિયા નજીક રહેતા જોરાભાઇ ખોખરીયા 28 જૂને અમીરગઢથી જોરાપુરા જઇ રહ્યા હતા. તે સમયે જોરાપુરા પાટિયા નજીક હાઇવે પર આઇસર ચાલકે જોરાભાઇને ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ થઇ હતી અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. ઘટનાને લઇ જોરાભાઇના પત્ની મનુબેનએ 15 દિવસ બાદ અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા આઇસર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News