ખેતરમાંથી ટ્રેક્ટર ચલાવતાં ઠપકો આપતાં મારમાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-06 13:39:05
  • Views : 531
  • Modified Date : 2020-08-06 13:39:05

    પાલનપુરના ખોડીયાર મંદિર લાલબાગ નજીક રહેતા દિનેશભાઇ મંગાભાઇ પરમાર(માળી) ખેતરમાં પિયત કરતા હતા.ત્યારે મંગળવારે પાડોશી પ્રકાશભાઇ નારણભાઇ પરમાર(માળી) ટ્રેક્ટર પિયત કરેલા ખેતરમાંથી લઇ પસાર થતાં દિનેશભાઇ કહેવા ગયા તો પ્રકાશભાઇ સહિત તેમના ત્રણ સંતાનોએ મારમારી મારી નાખવાની ધમકી આપવા મામલે દિનેશભાઇએ પૂર્વ પોલીસ મથકે પ્રકાશભાઇ, જય પરમાર, બબલુભાઇ પરમાર અને લાલાભાઇ પ્રકાશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News