આ ભવ્ય દરવાજો ખુલતાની સાથે જ દર્શન થશે રામલલ્લાના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-22 15:11:17
  • Views : 101
  • Modified Date : 2024-01-22 15:11:17

આ દરવાજો ખુલતાની સાથે જ મર્યાદા પુરષોત્તમ શ્રી રામ ના દર્શન થશે. ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.અયોધ્યા નગરીને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવી છે.અયોધ્યામાં જાન્યુઆરીમાં દિવાળીનો માહોલ જોવા મળી રહ્યો છે.રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન પર્વ પર 7000 થી વધારે લોકોને આમંત્રણ આપવામાં આવ્યો છે.અયોધ્યા નગરીમાં પ્રવેશ માર્ગ પાસે બનાવેલા મંચ પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પર્વ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગી પણ રામ મંદિર પહોંચ્યા છે.

Download Our B K News Today App



Related News