ધાનેરામાં રક્તદાન શિબિરમાં 50 બોટલ રક્ત એકઠું કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 13:12:14
  • Views : 460
  • Modified Date : 2020-07-26 13:12:14

  એક વર્ષ અગાઉ ધાનેરા શહેર ખાતે વાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેન્કની શરૂઆત થઈ હતી. જેને એક વર્ષ પૂરું થતા રક્તવિરોએ જાતે બ્લડ બેન્ક પર પહોંચી રક્તદાન કર્યું હતું અને 50 જેટલી રક્ત યુનિટ બોટલો એકત્રીત થઈ હતી. બ્લડ બેન્કની શરૂઆત થતાં આજ દિન સુધી 3 હજાર ઉપરાંત રક્તવિરોને રક્તદાન માટે પ્રેરણા મળી છે.

Download Our B K News Today App



Related News