ડીસામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 14:41:04
  • Views : 458
  • Modified Date : 2020-08-04 14:41:04

    ડીસામાં સોમવારે રક્ષાબંધન પર્વની ઠેરઠેર ઊજવણી કરવામાં આવી હતી.જ્યાં બહેનોએ પોતાના ભાઇઓની રક્ષા કાજે હાથે રાખડી બાંધી તહેવારની ઉજવણી કરી હતી.કોરોનાના મહામારીને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્ટ પણ રાખવામાં આવ્યો હતો.આ ઉપરાંત ગ્રામિણ વિસ્તારોમાં પણ રક્ષાબંધનની ઊજવણી કરવામાં આવી હતી.જ્યાં બહેને ભાઈની કલાઈ પર રક્ષાપોટલી બાંધી હતી.

Download Our B K News Today App



Related News