રાજ્યના 205 જળાશયોમાં ગત વર્ષ કરતાં અઢી ગણું પાણીનો સંગ્રહ, ઉનાળાની ચિંતા પૂર્ણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-09 15:02:27
  • Views : 547
  • Modified Date : 2019-09-09 15:02:27

રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. શ્રીકાળ વરસાદ થતાં જળાશયોમાં પાણીની આવક થઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે અઢી ગણો પાણીનો સંગ્રહ કરાયો છે. રાજ્યમાં 205 મોટા જળાશયોમાં 7 લાખ 58 હજાર મિલિયન ક્યુબેક પાણીનો સંગ્રહ કરાયો છે.

Download Our B K News Today App



Related News