રાજ્યમાં 109.9 ટકા વરસાદ, જાણો કયા શહેરમાં કેટલો પડ્યો?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-09 16:47:34
  • Views : 397
  • Modified Date : 2019-09-09 16:47:34

જેમાં અમદાવાદ શહેરની વાત કરીએ તો 25 ઇંચ, સાણંદમાં 30 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેડા શહેરમાં 26 જ્યારે મહુધામાં 41 ઇંચ વરસાદ પડ્યો છે. વડોદરામાં 66 ઇંચ, આણંદમાં 45 ઇંચ, ડભોઇમાં 55 ઇંચ, ક્વાંટમાં 83 ઇંચ વરસાદ નોંધાયો.

Download Our B K News Today App



Related News