રામોસણા રેલ્વે અંડર બ્રિજની દિવાલ તુટતાં અકસ્માતનો ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 12:29:48
  • Views : 396
  • Modified Date : 2020-03-18 12:29:48

શહેરના રામોસણા રેલ્વે અંડરબ્રીજની એક બાજુની દિવાલ ઝર્ઝરીત બની છે. બહારની બાજુના સર્વિસ રોડ પરથી પસાર થતાં કોઇ વાહન દિવાલ સાથે અથડાતાં દિવાલનો કેટલોક ભાગ તુટીને લબડી પડ્યો છે. જેને લઇ અંડરપાસમાંથી પસાર થતાં વાહન ચાલકો પર આ તુટેલી દિવાલનો ભાગ ગમે ત્યારે પડી શકે તેવું ઝોખમ તોળાઇ રહ્યું છે.

Download Our B K News Today App



Related News