જિલ્લાના 7 જુગારધામો પર દરોડા, રૂ.3.54 લાખના મુદ્દામાલ સાથે 35 જુગારીયા ઝડપાયા, 9 ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:53:36
  • Views : 446
  • Modified Date : 2020-08-07 11:53:36

   કાંકરેજના શિહોરી, ડીસા, થરા, દાંતીવાડા અને ધાનેરા પોલીસે અલગ-અલગ જગ્યાએ રેડ કરી 35 જુગારીને રૂ.3.54 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.જો કે 9 જુગારીયા ફરાર થઇ ગયા હતા. ખીમાણા ગામે 5 જુગારીયાને રૂ.8260ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. ડીસાના આસેડા ગામે 5 જુગારી ઓમાંથી 2ને રૂ.16,700ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.તો થરા વડા ગામે 6 જુગારીને રૂ.39,710ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. 5 ફરાર થયા હતા. જ્યારે ડીસા અંબીકાચોક વિસ્તારમાં 6 જુગારીને રૂ.17,560ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. દાંતીવાડામાં 5 જુગારીને રૂ.2,50,000 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. જ્યારે નાની ભાખર ગામે 6 જુગારીને રૂ.19,910ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. જ્યારે ધાનેરાના જાડી ગામે 6 જુગારીને રૂ.2710ના મુદ્દામલ સાથે ઝડપી પાડ્યા હતા.

પોલીસની રેડમાં ક્યાંથી કોણ-કોણ ઝડપાયું, કોણ ફરાર
કાંકરેજના ખીમાણા ગામેથી

  • અજમલ પુજાજી પરમાર
  • કાળા જુમાજી પરમાર
  • ફુલા ચંદુજી પરમાર
  • વિરમ અભુજી પરમાર
  • વિરસંગ ચંદુજી પરમાર
  • સાના આસેડાથી
  • કાન્તી તેજાજી ઠાકોર
  • પોપટ વિરમાજી ઠાકોર

ફરાર

  • શ્રવણ સુરસંગજી ઠાકોર
  • મનુ વાલાભાઇ પરમાર
  • દિપા ઠાકોર

કાંકરેજના વડા ગામેથી

  • વનુ ચમનસીહ વાઘેલા
  • રમેશ ઉર્ફે રમા ભીખાજી ઠાકોર
  • અમર ઉર્ફે ગાંડો હીરસીહ ડાભી
  • શ્રવણ ઉર્ફે બલો જોગાજી ઠાકોર
  • રમેશ ભાયચંદજી ઠાકોર

ફરાર

  • કનુ કુરશીજી ઠાકોર
  • ગભુર ખાનસીહ દરબાર
  • મંગળ બાબુભા વાઘેલા
  • પટ્ટુ બચુજી ઠાકોર
  • જાલમ નટુભા દરબાર
  • કાળુ શીવુભા દરબાર

ડીસાના અંબીકા ચોકમાંથી

  • મહેશ શંકરલાલ ઠક્કર
  • ઇશ્વર ગલાભાઇ પટેલ
  • દજા ધનાભાઇ પટેલ
  • અજય જગદીશસીહ કુપાવત
  • ગૌરાંગ મહીપતભાઇ વોરા
  • વિજય વરધીચંદ ત્રીવેદી

દાંતીવાડામાંથી

  • પિન્ટુ હીરાભાઇ પઢીયાર
  • દલપત કેશરભાઇ રાજપુત
  • જયંતી મફાભાઇ વાલ્મીકી
  • કાળુ ઉર્ફે સીકન્દર નુરમહમદ પઠાણ
  • રાજ મલસીહ વાઘેલા

દાંતીવાડા નાની ભાખરથી

  • વિષ્ણુ વસંતસીહ વાઘેલા
  • મહિપત અંદરસીહ વાઘેલા
  • દિનેશ બાબુસીહ વાઘેલા
  • નવઘણ રામસીહ વાઘેલા
  • ઉપેન્દ્ર હેમસીહ વાઘેલા
  • પીથુ સરતાનસીહ વાઘેલા

ધાનેરા જાડી ગામેથી

  • મુકેશ જોસજી ઠાકોર
  • જેત્નદ્ર જયંતીભાઇ વાઘેલા
  • ગોપાલ નાગરભાઇ ઠાકોર
  • દેવકરણ પશાભાઇ ઠાકોર
  • દશરથ પબાજી ઠાકોર
  • અના ઉર્ફે અનવરભાઇ કરમસીભાઇ ઠાકોર


Download Our B K News Today App



Related News