ગુજરાતના આશરે 75% પુલ ખરાબ રિપોર્ટમાં દાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-17 17:09:18
  • Views : 522
  • Modified Date : 2019-11-17 17:21:04

એ એક 17 રાજ્યોમાં 425 પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટદ્વારા તૈયાર કરાયો હતો. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. CRRIના રિપોર્ટમાં લગભગ 281 તૃતીયાંશના સ્ટ્રક્ચરમાં ખામી જોવા મળી હતી. સૌથી વધુ ગુજરાતના આશરે 75% પુલ ખરાબ નીકળ્યા હતા. બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યો છે. મોટા ભાગના પુલનું નિર્માણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ થયું છે. 15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે. CRRIએ કહ્યું કે નવા પુલની આ સ્થિતિ નિર્માણમાં લાપરવાહી વર્તવાને કારણે થઈ હતી.જો તાત્કાલિક સમારકામ નહીં કરાવાય તો મોટા ભાગનાં પુલ 10થી 12 વર્ષમાં ધસી પડશે તેવી આશંકા છે. ઉત્તરાખંડના 33 પુલોની તપાસ કરાઈ હતસમારકામ બાદ પણ પુલ પડી જશેનાં રિપોર્ટનાં આંકડા પ્રમાણે દેશમાં સૌથી વધુ ગુજરાતનાં આશરે 75% પુલ ખરાબ નીકળ્યાં હતા. બીજા ક્રમે ઝારખંડ અને ત્રીજા ક્રમે પંજાબ રહ્યું હતુ . મોટા ભાગનાં પુલનું નિર્માણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં જ થયું છે.15 પુલ પર તો તાત્કાલિક ધોરણે વાહનવ્યવહાર બંધ કરવા સૂચન કરાયું છે.એ કહ્યું કે નવા પુલની આ સ્થિતિ નિર્માણમાં લાપરવાહી વર્તવાને કારણે થઇ હતી. જો તાત્કાલિક સમારકામ નહીં કરાવાય તો મોટા ભાગના પુલ 10થી 12 વર્ષમાં ધસી પડશે તેવી આશંકા છે.  281માંથી 253 ફક્ત 5થી 7 વર્ષ જૂનાં છે.પુલની પોલમપોલનાં કારણે અકસ્માત થાય છેરિપોર્ટ મુજબ 2017માં દેશભરમાં 15હજાર 514 અકસ્માત પુલ પર થયા હતા. તેમાં 5 હજાર542 લોકો મૃત્યુ પામ્યા અને 15હજાર 893 લોકો ઘવાયા હતા. 2018માં પુલ પર 16 હાજર 125 દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 5 હજાર 693 મૃત્યુ પામ્યાં અને 16 હજાર 762 ઘવાયા હતા.

Download Our B K News Today App



Related News