ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં PM મોદી બોલ્યા, ભારત-રશિયા વચ્ચે જુના સંબધ, પુતિનના વિઝનથી પ્રભાવિત છું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 16:25:07
  • Views : 441
  • Modified Date : 2019-09-05 16:25:07

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોક શહેરમાં આયોજિત ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને સંબોધિત કરતા કહ્યું કે તે રાષ્ટ્રપતિ પુતિનના વિઝનથી પ્રભાવિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય પ્રવાસના ભાગ રૂપે રશિયાના વ્લાદિવોસ્તોકમાં છે.

Download Our B K News Today App



Related News