PM મોદીને અપાયેલું સન્માન બિલ ગેટ્સ પાછું લેઃ દક્ષિણી એશિયાઈ સમૂહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 17:53:01
  • Views : 587
  • Modified Date : 2019-09-14 17:53:01

હાલમાં જ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમ્માનિત કરવાનું એલાન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે થોડા દિવસો પહેલા ટ્વિટ કરી તેની જાણકારી આપી. અને તેને ભારતીયો માટે ગર્વની વાત બતાવી હતી. જોકે, દક્ષિણ એશિયાઇ લોકોના એક સમૂહે ફાઉન્ડેશનને પત્ર લખીને પીએમ મોદીને આ સમ્માન ન આપવા માટે અપીલ કરી છે. 

Download Our B K News Today App



Related News