ધાનેરાથી ફતેપુરાને જોડતા ભંગાર રસ્તાથી રાહદારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:52:15
  • Views : 478
  • Modified Date : 2020-08-04 12:52:15

    ધાનેરામાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરી દરમ્યાન વાહનોને સામરવાડા ફતેપુરાથી ડાયવર્ઝન અપાતા ભારે વાહનોની અવર-જવરને લઇ માર્ગ બિસ્માર બની જતાં માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.વહેલી તકે માર્ગનુ સમારકામ કે નવો માર્ગ બનાવાય તેવી માંગ છે.

Download Our B K News Today App



Related News