પરિણીતાની છેડતી કરી અભદ્ર માંગ કરતાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 12:34:12
  • Views : 803
  • Modified Date : 2020-07-24 12:34:12

અમીરગઢ તાલુકાના કીડોતર ગામમાં શ્રવણજી બાબુજી માજીરાણા ગામની પરિણીતાનો અવારનવાર પીછો કરતો હતો. બુધવારે શ્રવણજી પરિણીતાના ખેતરે આવી તેનો હાથ પકડી છેડતી કરી હતી અને અભદ્ર સંબંધોની માંગ કરી જો માંગ નહીં સ્વીકારે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પરિણીતાએ અમીરગઢ પોલીસ મથકે શ્રવણજી ઊર્ફે ભૂરો બાબુજી માજીરાણા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Download Our B K News Today App



Related News