ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રમુખનો ચાર્જ સાંભળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-12 12:50:06
  • Views : 452
  • Modified Date : 2020-03-12 12:50:06

ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખે પ્રમુખનો ચાર્જ સાંભળ્યોડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી સામાજિક કાર્ય હોવાથી રજા પર ઉતરતા ગતરોજ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાન્તિલાલ સોનીએ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમને જણાવ્યું હતું કે ચાર વર્ષથી ચાલતા આવતા વિકાસના કામને અટકાવ્યા વગર એ વિકાસના કામો આગળ ધપાવવામાં આવશે.અને વધુમાં વધુ ડીસાનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે.    


Download Our B K News Today App



Related News