પાટનગર દિલ્હીના પ્રદુષણે સમગ્ર દેશમાં ગભરાટ ફેલાવી દીધો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-05 12:44:05
  • Views : 423
  • Modified Date : 2019-11-05 12:44:05

 કે દિલ્હી ભારતના ટોપ ટેન પ્રદુષિત શહેરોની યાદીમાં બહાર છે. આંકડા જણાવે છે કે હરીયાણાના કનિદૈ લાકિઅ જીંદ શહેરના અકિલા લોકોએ સરેરાશથી સૌથી ખરાબ શ્વાસ લીધા હતા. આ દરમિયાન તેની સરેરાશ ૪૪૮ રહી હતી. કુલ મળીને ગઈકાલે ૧૫ એવા શહેર હતા જેમની કનિદૈ લાકિઅ સરેરાશ એકયુઆઈ ૪૦૦થી વધુ હતી. આમાથી ૯ તો યુપીના હતા અને ૫ હરીયાણાના હતા. જેમાંથી ફકત ૪ એવા શહેરો હતો જ્યાં ચોખ્ખી હવા કનિદૈ લાકિઅ હતી. જેમાં કેરળના કોચી શહેરના ઉપનગર એલુરની હવા સૌથી સારી હતી. તેની એર કવોલીટી ઈન્ડેક્ષ ૨૫ હતો. આ ઉપરાંત થાણે ૪૫, તિરૂઅનંતપુરમ ૪૯ અને રાજસ્થાનના કનિદૈ લાકિઅ કવોટામાં ૫૦ નોંધાયો હતો.માત્ર દિલ્હીની જ નહિ ઉત્તર પ્રદેશના કેટલાક શહેરોની હાલત પણ અત્યંત ખરાબ છે. હવાની ખરાબ ગુણવત્તાના મામલામાં હરીયાણાના શહેરો પણ પાછળ નથી. ઈન્ડીયા ટુડેના કનિદૈ લાકિઅ ડેટા ઈન્ટેલીજન્સ યુનિટે આંકડાનું વિશ્લેષણ કરી જણાવ્યુ છે સૌથી અકીલા વધુ પ્રદુષિત શહેરોમાં જીંદ બાદ નંબર હતો યુપીના બાગપતનો. કનિદૈ લાકિઅ ત્યાં એર કવોલીટી ઈન્ડેક્ષ ૪૪૦ નોંધાયો હતો. ગાઝીયાબાદમાં ૪૪૦, હાપુડમાં ૪૩૬, લખનઉમાં ૪૩૫, મુરાદાબાદમાં ૪૩૪, નોઈડામાં ૪૩૦, ગ્રેટર નોઈડામાં કનિદૈ લાકિઅ ૪૨૮, કાનપુરમાં ૪૨૭ અને હરીયાણાના સીરસામાં ૪૨૬ હતો. કુલ ૯૭ શહેરોનું વિશ્લેષણ કરાયુ હતુ

Download Our B K News Today App



Related News