પાલનપુરના વડલીવાળા પરામાંથી બાઇકની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:51:48
  • Views : 408
  • Modified Date : 2020-07-23 12:51:48

 પાલાનપુરના કંથેરીયા હનુમાન રોડ પર આવેલા વડલીવાળા પરા વિસ્તારમાં રહેતા રવિકુમાર રમેશભાઇ બારોટનું બાઇક નંબર જીજે-08-બીક્યુ-7026ની શનિવારે અજાણ્યા શખ્સો ઉઠાંતરી કરી જતા મંગળવારે રવિભાઇએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Download Our B K News Today App



Related News