પાલનપુર, ડીસા, ભાભરમાં 2-2, વડગામ, ધાનેરામાં 1-1 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-16 13:30:57
  • Views : 981
  • Modified Date : 2020-08-16 13:30:57

    બનાસકાંઠા જિલ્લામાં જુદા તાલુકામાં 8 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. જેમાં પાલનપુર,ડીસા, ભાભરમાં 2-2 વડગામ અને ધાનેરામાં 1-1 દર્દીનો સમાવેશ થાય છે. સંક્રમિત દર્દીઓ અંગેની વિગતો આપતા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વડગામ તાલુકાના હરદે વાસણા ગામની 58 વર્ષીય મહિલા, પાલનપુરના 68 વર્ષ અને 75 વર્ષના વૃદ્ધ, ડીસામાં 42 વર્ષિય આધેડ અને 20 વર્ષીય યુવક ધાનેરામાં 34 વર્ષીય યુવક, અને ભાભરમાં 55 વર્ષીય મહિલા અને 57 વર્ષના આધેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Download Our B K News Today App



Related News