પાકિસ્તાનથી 13 હજાર ભક્તોએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-05 17:18:09
  • Views : 692
  • Modified Date : 2019-09-05 17:18:09

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની શરૂઆત કરવામાં આવી છે. દેશ-વિદેશના લોકો સોમનાથ દાદાના ઓનલાઈન દર્શનો લ્હાવો લઈ રહ્યા છે. પાકિસ્તાનથી 13 હજાર જેટલા ભક્તોએ ઓનલાઈન સોમનાથ દાદાના દર્શન કર્યા છે.

Download Our B K News Today App



Related News