નડાબેટથી તીડના જુથ પાકિસ્તાન તરફ ફંટાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:22:29
  • Views : 553
  • Modified Date : 2020-01-17 14:22:29


બે દિવસથી નડાબેટ જીરો પોઇન્ટ બોર્ડર પર તીડના ખુબ જ મોટા ઝુંડ દેખાતા કેન્દ્ર સરકાર દ્વારા બે ટીમને તૈનાત કરવામાં આવી હતી. તો વળી બનાસકાંઠા જિલ્લામાં તીડ પ્રવેશ કરે નહિ તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે શિયાળુ પવનની સાથે તીડ પાકિસ્તાન તરફ ફંટાઈ ગયાં હોવાનું તીડ નિયંત્રણ અધિકારી પ્રકાશભાઈ દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે ખેડૂતો પર આવતાં સંકટ તળી જતાં ખેડૂતોએ પણ રાહતનો દમ લીધો છે.  બનાસકાંઠામાં કુદરતી આફતો વચ્ચે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય જીરો પોઈન્ટ બોર્ડર પર ફરી એકવાર તીડનું આક્રમણ થતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકારની બે તીડ નિયંત્રણ ટીમો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં તીડ 




Download Our B K News Today App



Related News