પટોસણમાં બે આર્મી જવાન નિવૃત થતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 15:15:28
  • Views : 673
  • Modified Date : 2020-01-03 15:15:28

પાલનપુર તાલુકાના પટોસણ ગામના મહેશભાઈ ઘેમરભાઈ કાથરોટિયા, રોહિતભાઈ પુરૂષોત્તમભાઈ નાઈ જેઓ દેશની આર્મીમાં કશ્મીરમાં સેવા આપી રહ્યા હતા અને ૩૧ ડિસેમ્બરના રોજ નિવૃત થતા તેમના માદરે વતન પટોસણ ખાતે આવતા ગ્રામજનોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કરાયું હતું. બન્ને જવાનોનું ગામના મહાદેવના મંદિરેથી ઢોલ નગારા સાથે વરઘોડો કરી ગામમાં પ્રવેશ આપી સન્માન કરાયું 

હતુ.


Download Our B K News Today App



Related News