નિક રોજ સવારમાં મારી સાથે જે કરે એ અજીબ લાગે પણ એને ગમે એટલે ના નથી પાડતી:- પ્રિયંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-17 18:40:28
  • Views : 1153
  • Modified Date : 2019-08-17 18:40:28

જ્યારથી દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી જ આ કપલ કંઈને કંઈ વાતને લઈને ચર્ચામાં રહેતું હોય છે. એ જ રીતે હાલ પ્રિયંકાએ પોતાનાં બેડની વાત કરી છે કે જે ચર્ચામાં છે. પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”જ્યારે હું સવારે ઉઠું તો નિક મારૂ મોઢું જોયા કરે છે. પછી હું કહું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સોજેલી હોય છે પણ તેને એ બહુ ગમે છે.જ્યારથી દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી જ આ કપલ કંઈને કંઈ વાતને લઈને ચર્ચામાં રહેતું હોય છે. એ જ રીતે હાલ પ્રિયંકાએ પોતાનાં બેડની વાત કરી છે કે જે ચર્ચામાં છે. પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”જ્યારે હું સવારે ઉઠું તો નિક મારૂ મોઢું જોયા કરે છે. પછી હું કહું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સોજેલી હોય છે પણ તેને એ બહુ ગમે છે.

Download Our B K News Today App



Related News