નેતાજી આ તમાશો બંધ કરો, તમે પણ સોશિયલ ડિસ્ટન્ટ જાળવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 10:51:58
  • Views : 565
  • Modified Date : 2020-07-29 10:51:58

   ગુજરાત કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ મંગળવારે સવારે અંબાજીમાં મા અંબાના દર્શન કર્યા હતા.કોરોના મહામારી વચ્ચે આ નેતાજીએ કાર્યકરો સાથે માસ્ક લગાવ્યા હતા પણ સોશિયલ ડિસ્ટન્ટનું ભાન રહ્યું ન હતુ.હાર્દિક પટેલે માતાજીના દર્શન કર્યા બાદ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા. સ્થાનિ કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ સાથે બેઠક પણ કરી હતી.

Download Our B K News Today App



Related News