કરિના કપૂરના સિમ્પલ દેખાતા આ નેકલેસની કિંમત જાણીને આંખો પહોળી થઇ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 13:14:41
  • Views : 483
  • Modified Date : 2019-09-28 13:14:41

બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન, ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ફેશનિસ્તાનમાંથી એક છે, તે ઘણી વખત પોતાના ફેન્સ, ફૉલોઅર્સની સાથે સાથે કૉ-સ્ટાર્સને પણ ફેશન ગોલ્સ આપતી રહે છે. પછી તે કરિનાના એરપોર્ટ લૂક હોય કે પછી જિમ લૂક કે રેડ કાર્પેટ લૂક, તે હંમેશા પોતાના કપડાના સિલેક્શનને લઇને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે 'બેબો' પોતાના ડ્રેસ નહી પરંતુ તેના ચોકર 'નેકપીસ' ને લઇને ચર્ચામાં છે.

Download Our B K News Today App



Related News