ડીસાથી નાસતો-ફરતો આરોપી ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 12:21:40
  • Views : 1272
  • Modified Date : 2020-07-16 12:21:40

પાલનપુર તાલુકા પોલીસના અપહરણના ગુનામાં સંડોવાયેલો ડીસાના જાબડીયા ગામનો સુરેશજી મદારજી ઠાકોર છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દુર ભાગતો હતો. જો કે મંગળવારે એસઓજી પોલીસ ટીમ ડીસા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ડીસાના વડાવળ ગામેથી નાસતા-ફરતા આરોપી સુરેશજી મદારજી ઠાકોરને ઝડપી પાલનપુર તાલુકા પોલીસને સોંપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News