વડાપ્રધાન મોદી થોડીક વારમાં પૂણે પહોંચશે, ત્યારપછી હૈદરાબાદ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-28 12:00:43
  • Views : 341
  • Modified Date : 2020-11-28 12:00:43

    વડાપ્રધાન મોદી આજે ત્રણ શહેરોમાં કોરોના વેક્સિનના પ્રોડક્શનનું રિવ્યૂ કરશે. જેના માટે સૌથી પહેલા તેઓ અમદાવાદ ગયા હતા. જ્યાં તેમણે જાયડસ બાયોટેક પાર્કની વિઝીટ કરી. આ દરમિયાન તેમણે વૈજ્ઞાનિકો સાથે પણ આ અંગેની ચર્ચા કરી હતી.હવે વડાપ્રધાન મોદી થોડીકવારમાં પૂણે પહોંચશે. જ્યાં તેઓ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જશે.

Download Our B K News Today App



Related News