નરભક્ષી રિંછનો શિકાર કરનાર રાજેન્દ્ર ચાવલા ACBનો શિકાર બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-25 14:42:42
  • Views : 708
  • Modified Date : 2020-02-25 14:42:42

 પાલનપુર પોલીસમાં મારામારીના ગુનામાં હાજર કરાયેલા શખ્સોને માર ન મારવા તેમજ તાત્કાલીક જામીન આપવા મામલે પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઇ અને ત્રણ વર્ષ અગાઉ નરભક્ષી રીંછને શૂટ કરનારા રાજેન્દ્ર ચાવલાને એસીબીએ લાંચ લેતાં ઝડપી લીધો છે. રાજુએ રૂ.50 હજારની લાંચ માંગી 20 હજાર લીધા બાદ બાકીના 30 હજાર વચેટીયાને વચ્ચે રાખી લેવા જતા મહેસાણા એસીબીએ ઝડપી લીધા હતા.

Download Our B K News Today App



Related News