ગઢ ખાતે યુવાનો દ્વારા મૃત કપિરાજની અંતિમ વિધિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-23 11:13:44
  • Views : 624
  • Modified Date : 2020-03-23 11:13:44

તાલુકાનાં ગઢ ખાતે શુક્રવારે સાંજે ગણેશભાઈ ચૌધરી તેમના મિત્ર સાથે શુક્રવારે સાંજે વોકિંગ કરવાં નીકળ્યાં હતા. ત્યારે રોડ ઉપર એક કપિરાજ ઉપર કૂતરાઓના ટોળાએ હુમલો કરતાં આ બે યુવાનો તેમજ રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોએ દોડી જઈ કપિરાજને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગંભીર રીતે ઘાયલ આ કપિરાજનું મૃત્યું થતાં આ પાંચ યુવાનોએ હિન્દૂ વિધિ મુજબ કપિરાજની અંતિમવિધિ કરીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

Download Our B K News Today App



Related News