ગંભીરપુરા માઇનોર કેનાલમાં 5 ફૂટનું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-17 11:35:50
  • Views : 382
  • Modified Date : 2020-07-17 11:35:50

વાવ તાલુકાના ગંભીરપુરા સીમમાંથી પસાર થતી ગંભીરપુરા માઇનોરમાં બુધવારની રાતે પાંચ ફૂટથી વધુનું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલમાં ગાબડું પડતાં ખેતરો જળબંબાકાર બન્યા હતા. 

Download Our B K News Today App



Related News