ખેડબ્રહ્મા સુપ્રસિદ્ધ મીની અંબાજી 22 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-21 16:15:52
  • Views : 409
  • Modified Date : 2020-03-21 16:15:52

ખેડબ્રહ્મામાં આવેલું સુપ્રસિદ્ધ મીની અંબાજીને કોરોના વાઈરસને પગલે બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. તંત્રએ મંદિર બંધ કરવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો. મંદિર 22 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે. આવનાર સમયમાં અંબાજી મંદિર પણ બંધ થાય તેવી સંભાવના છે. 

Download Our B K News Today App



Related News