હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ વ્હીલચેર લઈને મતદાન કરવા પહોંચ્યું , જુઓ તસવીરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 14:07:36
  • Views : 387
  • Modified Date : 2019-10-21 14:07:36

મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે .કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા છે. બન્ને રાજ્યોમાં સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. મહત્વનું છે કે, મતદાનનો ઉત્સાહ દરેકમાં જોવા મળી રહ્યો છે. જેમાં કોઈ ટ્રેક્ટર લઈને તો કોઈ વ્હીલચેર લઈને, ઘણા લોકોના લાડકીના ટેકા વડે પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યાં છે.

- હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ટ્રેનથી કરનાલ પહોચ્યા, સાયકલ ઉપર મત આપવા પહોંચ્યા.
-હરિયાણાના જન્નાયક જનતા પાર્ટીના નેતા દુશ્યંત ચૌટાલા તેના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને મતદાન કરવા આવ્યા હતા.
-હરિયાણાની ચરખી દાદરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રેસલર બબીતા ફોગટ અને તેની બહેન ગીતા ફોગટે પરિવાર સાથે મદતાન કર્યું.
-હરિયાણાની કૈઠલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રણદીપ સુરજેવાલાએ તેમની પત્ની સાથે મતદાન કર્યું.

Download Our B K News Today App



Related News