પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ ઊંઝા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 17:57:17
  • Views : 423
  • Modified Date : 2020-03-02 17:57:17

 પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ ઊંઝા તાલુકાના કોહોડા ગામે આવતા કહોડા ગામના નાયી સમાજના ભાઈઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ વાડા પરગણા નાયી સમાજ દ્વારા આયોજિત લિબચ માતાનો રથ ઊંઝા તાલુકાના કોહોડા ગામે આવતા કહોડા ગામના નાયી સમાજના ભાઈઓ દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળાઓએ સામૈયુ કરવામાં આવ્યુ હતું અને માતાજીની આરતી ઉતારી હતી. અને રથ સાથે આવેલ સમાજના આગેવાનુ ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતું અને ૧૧૦૦૦નુ દાન આપવામાં આવ્યુ હતું આ પ્રસંગે પાટણ વાડા પરગણા નાયી સમાજના આગેવાનો શર્મા રમેશભાઈ નાયી, હર્ષદભાઈ નાયી, દિનેશભાઈ ભુવાજી, નાયી જયંતીભાઈ, નાયી રમેશભાઈ, તેમજ નાયી સમાજના દરેક વિભાગોના અને મંડળોના પ્રમુખઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે કહોડા ગામના નાયી સમાજના ભાઈઓ ઉપસ્થિત રહી સુદર આયોજન કર્યું હતું

Download Our B K News Today App



Related News