પાલનપુરમાં મારામારી ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 10:32:24
  • Views : 790
  • Modified Date : 2020-07-09 10:32:24

 પાલનપુર પૂર્વ પોલીસ મથકના મારામારી ગુનામાં સંડોવાયેલો વિનોદજી અમરતજી ઠાકોર(રહે મૂળ ડીસા,હાલ રહે.ચીમનગઢ)છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો.જોકે એસઓજીની ટીમે બુધવારે વિનોદજીને ચીમનગઢથી ઝડપી પૂર્વ પોલીસને સોંપતા પોલીસે કાર્યવાહી  હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News