જુનાડીસા ગામે મેલેરિયા વિરોધી માસની ઊજવણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-10 12:56:28
  • Views : 600
  • Modified Date : 2020-07-10 12:56:28

ડીસા તાલુકાના જુનાડીસા ગામે મેલેરિયા વિરોધી માસ જૂન-2020 ની ઉજવણી કરી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર જે.એચ.હરિયાણીના માર્ગદર્શન અને  મેડિકલ ઓફિસર સમીના શેખ, જાગૃતીબેન અને આર.બી.એ.ના નેતૃત્વ હેઠળ જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એનવીબીડીસીપી કાર્યક્રમ હેઠળ ટીમ વર્ક દ્વારા તમામ ગામોમાં સઘન સર્વેલન્સ પોરાનાશક કામગીરી તેમજ આરોગ્ય શિક્ષણ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ જોઇને લોકોમાં વાહક જન્ય રોગો વિશે સમજ આપી હતી.

Download Our B K News Today App



Related News