માલસણ માઇનોર કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડતાં ત્રણ એકરમાં બાજરીના પાકમાં પાણી ફરી વળ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 16:21:31
  • Views : 484
  • Modified Date : 2020-07-11 16:21:31

વની માલસણ માઇનોર-1માં શુક્રવારે સવારે ગણેશભાઈ હેમરાજભાઈના ખેતરમાં 15 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં ત્રણ એકરમાં કરેલ બાજરીના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુક્શાનીની ભીતિ સેવાઇ રહી છે. આમ કેનાલ તૂટવાનો સીલસીલો ચાલુ રહેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે.

Download Our B K News Today App



Related News