માનવતા મહેકાવતા પાલનપુરના બે યુવાન મિત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-02 14:29:24
  • Views : 478
  • Modified Date : 2020-01-02 14:29:24

માનવતા મહેકાવતા પાલનપુરના બે યુવાન મિત્રપાલનપુરમાં છેલ્લા કેટલાંય દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે, લોકો ઠંડીથી બચવા ઘણાં પ્રયત્નો કરતા હોય છે. અમીર લોકો થર્ટી ફર્સ્ટ મનાવીને ખોટા ખર્ચાઓ કરતા હોય છે અને એક બાજુ પાલનપુરમાં જ ગરીબો રસ્તાઓમાં સૂઈને કડકડતી ઠંડીમાં ઠરી જતા હોય છે. તે માટે પાલનપુરમાં રહેતા સનરાજ બારોટ અને અશોક ટેટૂવાલા બન્ને મિત્રો દરરોજ  રાત્રે બહાર નીકળે ત્યારે જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ જોવા મળે અને રસ્તામાં સૂતો હોય કે ઠંડીથી પીડાતો હોય તો તેમને ધાબળા ઓઢાડી માનવતાનું ઉત્મ ઉદાહરણ પૂરૂ પાડે છે.



Download Our B K News Today App



Related News