મહારાષ્ટ્ર સરકારની કર્મચારીઓની મોટી જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-13 14:36:49
  • Views : 448
  • Modified Date : 2020-02-13 14:36:49

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠક હતી. જેમાં ઘણા મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારે જાહેરાત કરી છે. જ્યારે સરકારી કર્મચારીને લઈને ખુબ મોટી જાહેરાત કરી છે. ત્યારે હવે સરકારી કર્મચારીને મહારાષ્ટ્રમાં મોટી રાહત મળી શકે છે. મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીને મોટી રાહત આપવા માટે જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ સરકારને રાજ્ય સરકારના કર્મચારીને પાંચ દિવસનું અઠવાડિયું મંજૂર કર્યું છે. ત્યારે હવે કર્મચારીએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવું પડશે. આ નિર્ણય આજે મહારાષ્ટ્ર કેબિનેટમાં લેવામાં આવ્યો હતો. આ નિર્ણય 29 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર હવે મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કર્મચારીને રજા આપશે.

Download Our B K News Today App



Related News