દીવ અને દ્વારકાના દરિયાકાંઠેથી બુધવારે રાત્રે 100 કિલોમીટરની ઝડપે મહાભયાનક વાવાઝોડું 'મહા 'પસાર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:34:05
  • Views : 571
  • Modified Date : 2019-11-04 12:34:05

છ નવેમ્બરની મધરાત્રે દીવ અને દ્વારકાના દરિયાકાંઠેથી મહા વાવઝોડુ સો કિલોમીટરની ઝડપે પસાર થશે,હવામાન ખાતાની છેલ્લી જાહેર થયેલી વિગતો મુજબ અતિ ગંભીર સ્વરૂપ કનિદૈ લાકિઅ પકડેલ મહા વાવઝોડુ વેરાવળથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે 600 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું છે જે આવતીકાલ સુધીમાં પશ્ચિમ અને નોર્થ પશ્ચિમ તરફ કનિદૈ લાકિઅ આગળ વધશે,પછી અકિલા પાછું ફંટાઈ અને પૂર્વ અને ઉત્તર પૂર્વ દિશા તરફ ઝડપભેર આગળ વધશે આ વાવાઝોડું છઠ્ઠી નવેમ્બરે મધરાત્રે ગુજરાત સૌરાષ્ટ્રના કનિદૈ લાકિઅ દીવ અને દ્વારકાના દરિયાકાંઠા વચ્ચેથી 100 કિલોમીટરની ઝડપે પસાર થશે તેમ અત્યારે મોડીરાત્રે જાહેર થયું છે

Download Our B K News Today App



Related News