રાવપુરાની દેસાઈ હોસ્પિટલમાં કોરોનાની ટ્રિટમેન્ટ માટે મંજૂરી આપતા સ્થાનિકોનો હંગામો, મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 12:46:05
  • Views : 366
  • Modified Date : 2020-09-30 12:46:05

       શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી દેસાઈ હોસ્પિટલમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે. કોરોનાની ટ્રિટમેન્ટ માટે મંજૂરી આપતા સ્થાનિકોએ હંગામો મચાવ્યો હતો. અગાઉ પણ શહેરના ઘણા વિસ્તારોમાં આ રીતે કોરોનાની ટ્રિટમેન્ટ માટેની મંજૂરી આપતા વિરોધ થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને છૂટા પાડ્યા હતા. ત્યારે આ મામલે વિરોધ કરવા લોકોના ટોળેટોળા ઉમટ્યાં હતા. ડોક્ટરે આ વિશે જણાવ્યું હતું કે, જો કોર્પોરેશન ના પાડશે તો અમે સારવાર નહીં કરીએ.

Download Our B K News Today App



Related News