રાજનાથે ૫૧મી કે-૯ વજ્ર વજ્ર-ટી ગનને લીલી ઝંડી આપી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-17 14:17:37
  • Views : 403
  • Modified Date : 2020-01-17 14:17:37

રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહે આજે એલએન્ડટીના આર્મર્ડ સીસ્ટમ કોમ્પ્લેક્સ (એએસસી) માંથી ૫૧મી. કે-૯ વજ્ર-ટી પ્રોગ્રામમાં પ્રથમ ૫૦ ગનની નિયત સમયમર્યાદા અગાઉ ડિલિવરી કરવાનાં ટ્રેક રેકોર્ડને જાળવી રાખીને ૫૧મી ગનને કરારબદ્ધ ડિલિવરી તારીખના મહિનાઓ અગાઉ રવાના કરવામાં આવી હતી, જે એલએન્ડટી ડિફેન્સની ટેકનિકલ ક્ષમતા, કોમ્પ્લેક્સ સિસ્ટમ ઇન્ટિગ્રેશન સ્કિલ્સ, આયોજનની ક્ષમતા અને અમલીકરણમાં કુશળતાનો પુરાવો છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કે-૯ વજ્ર-ટી ગનના લીધે સેનાની શકિત અને શૌર્ય વધુ મજબૂત બનશે અને સેનાના જવાનોની સરાહના કરી હતી. આ સીમાચિહ્નરૂપ સફળતાનાં પ્રસંગે એલએન્ડટીનાં ગ્રૂપ ચેરમેન શ્રી એ એમ નાયકે કહ્યું હતું કે, અમારી ડિફેન્સ ટીમે ગુણવત્તાનાં સચોટ સ્તર ધરાવતી અદ્યતન વેપન સિસ્ટમનું નિર્માણ કરવામાં અને સમયસર ડિલિવરી કરવામાં એક વાર ફરી એલએન્ડટીની એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાને પ્રદર્શિત કરી છે. હઝિરા ઉત્પાદન સંકુલ વિવિધ આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી અને ઉત્પાદનના માપદંડો ધરાવે છે તથા કે-૯ વજ્ર એમાંથી એક છે. આ પ્રસંગે એલએન્ડટીનાં સીનિયર ઇવીપી (ડિફેન્સ એન્ડ સ્માર્ટ ટેકનોલોજીસ) અને બોર્ડના મેમ્બર શ્રી જે ડી પાટિલે જણાવ્યું હતું કે, કે-૯ વજ્ર જેવા પ્લેટફોર્મ પ્રોગ્રામનું નિર્માણ કરવાથી મોટી બહુસ્તરીય અસર સાથે અર્થતંત્રમાં પ્રદાન થયું છે અને દેશમાં સંરક્ષણ ઉદ્યોગનો -ટી ગનને લીલીઝંડી આપી


Download Our B K News Today App



Related News