ડીસાના પાલડી ગામમાં મોર્ડન પીકઅપ સ્ટેન્ડ પર રોશની કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 12:11:15
  • Views : 557
  • Modified Date : 2020-08-04 12:11:15

  ડીસા તાલુકાના પાલડી ગામમાં સરપંચ રમીલાબેન બાબુભાઇ ચૌહાણના પ્રયાસોથી અને સાંસદ તેમજ પંચાયતની ગ્રાન્ટમાંથી અંદાજે રૂ.4 લાખના મોર્ડન પીકઅપ બસ સ્ટેન્ડ બનાવાયું છે. જેની અંદર ઝળહળતી રોશની, પંખા,બેસવાની સુવિધા અને લાયબ્રેરી જેવી સુવિધા છે.આ પાલડી ગામ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ છે.ગામના મુખ્ય માર્ગ સહિત શેરી લાઇટ એલ.ઇ.ડી. લાઇટથી સજ્જ છે.

Download Our B K News Today App



Related News