અમેરિકામાં લગ્ન કર્યા વિના સાથે રહેતા યુગલોની સંખ્યામાં ત્રણ ગણો વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 12:42:10
  • Views : 422
  • Modified Date : 2019-11-04 13:10:22

અમેરિકામાં લગ્ન કર્યા વિના સાથે રહેતા યુગલોની સંખ્યામાં છેલ્લા ૨ દસકામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. ર દસકા પહેલા આવા યુગલોની સંખ્યા ૬ મિલીઅન હતી. જે હવે કનિદૈ લાકિઅ ૧૭ મિલીયન થઇ ગઇ છે. જે પુખ્ત વયના લોકોની સાત ટકા જેટલી સંખ્યા થવા જાય છે. આમ દેશમાં લોકોની રહેણી કરણીમાં પરિવર્તન આવવાનું પ્રમાણ ત્રણ ગણું કનિદૈ લાકિઅ થઇ ગયું છે. અકિલા તેવું યુ.એસ. સેન્સસ બ્યુરોના અહેવાલ દ્વારા જાણવા મળે છે. અહેવાલમાં વિશેષ જાણવા મળ્યા મુજબ આવા યુગલો વધુ શિક્ષિત અને કનિદૈ લાકિઅ વધુ આવક ધરાવનારા છે. ઉપરાંત મોટી વયે પણ છૂટાછેડા લીધા પછી બીજા લગ્ન કર્યા અકીલા વિના વિજાતીય પાર્ટનર સાથે રહેનારા લોકોની સંખ્યામાં પણ મોટો કનિદૈ લાકિઅ વધારો નોંધાયો છે. એટલું જ નહીં જુદા જુદા દેશ તથા વર્ણ અને ધર્મ ધરાવતા લોકો વચ્ચે પણ લગ્ન વિના સાથે રહેવાનું પ્રમાણ ડબલ જેટલું થવા પામ્યુ કનિદૈ લાકિઅ છે. તેવું જાણવા મળે છે. 

Download Our B K News Today App



Related News