લાયન્સ કલબ દ્વારા ફ્રી આંખ નિદાન કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 13:49:04
  • Views : 404
  • Modified Date : 2019-12-30 13:49:04

થરાદમાં આવેલી કન્યાશાળામાં લાયન્સ કલબ ઓફ થરાદના સૌજન્યથી આંખોનો નિદાન કેમ્પ યોજાયો. જેમાં શાળામાં ભણતા તમામ બાળકોનો નિદાન કરવામાં આવ્યુ. જેમાંથી ૯૦ બાળકોની આંખોની તફલીક નિકળી હતી. જેમાં થરાદની મંગલમ્‌ હોÂસ્પટલમાં ફ્રી સારવાર આપવામાં આવશે. તેમજ વ્યસનમુÂક્તના રાજા ગણાતા એવા ડો. રિમેશભાઈ પ્રજાપતિ દ્વારા વ્યસનમુÂક્તનો સંદેશો આપવામાં આવ્યો. તેમજ વ્યસનમુÂક્ત સંદેશ માટે ઓડિયો વિઝયુઅલ પ્રોગ્રામ પ્રોજેકટર દ્વારા બતાવી હતી. તેમજ આ કાર્યક્રમમાં લાયન્સ કલબના પ્રમુખ વશીમભાઈ પઠાન, કિર્તીલાલ આચાર્ય, ડો. વાલાભાઈ પ્રજાપતિ, અરવિંદભાઈ જાષી, તેમજ શાળાના આચાર્ય ડામરાભાઈ રાજપૂત તેમજ લાયન્સ સભ્યો તમામ હાજર રહ્યા હતા. 


Download Our B K News Today App



Related News