પાલડી (મીઠી) કુંવાતા રોડ પર અકસ્માત એક ગંભીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-05 14:04:45
  • Views : 607
  • Modified Date : 2019-12-05 14:04:45

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન અકસ્માતોના બનાવોમાં વધારો જાવા મળે છે. ત્યારે આવો જ એક અકસ્માત કુવાતા રોડ પર બનવા પામ્યો હતો. જેમાં એક વ્યÂક્ત ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ડીસા ખસેડાયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર તાલુકાના પાલડી (મીઠી) કુંવાતા રોડ પર આવેલી કાનાસરા પ્રાથમિક શાળા નજીક માર્શલ જીપ નંબર જીજે ૧૩ બી ૯૨૩૭ અને બાઈક નંબર જીજે ૦૮ આર ૯૪૧૬ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં  એક બાઈકચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થ ડીસા ખસેડવામાં આવ્યા હતા. 


Download Our B K News Today App



Related News