હોળાપા ગામમાં કિશોર અને કિશોરીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો, 8 મહિના પહેલા જ બંનેની સગાઇ થઇ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 13:46:54
  • Views : 473
  • Modified Date : 2020-02-17 13:46:54

ગઢડા નજીક આવેલા હોળાપા ગામમાં 17 વર્ષના કિશોર અને 15 વર્ષની કિશોરીએ સાથે ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આઠ મહિના પહેલા જ બંનેની સગાઇ થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દયાબેન પરમાર(રહે, રતનપર) અને અશ્વિનભાઇ મારૂ હોવાનું ખુલ્યું છે. બન્નેએ ઝેરી દવા પીનેઇ આપઘાત કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News