ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા, રાજ્યમાં ફરી વરસાદની આગાહી, જુઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 16:38:06
  • Views : 674
  • Modified Date : 2019-11-10 16:38:06

રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 અને 14 નવેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 તારીખે રાજ્યના બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છમાં વરસાદની શક્યતા છે. જ્યારે 14 તારીખે જામનગર, પોરબંદર, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી વરસાદની આગાહીને પગલે ખેડૂતો પર ફરી ચિંતાના વાદળો છવાયા છે.

Download Our B K News Today App



Related News