હાઈકોર્ટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન મામલે ખેડૂતોએ કરેલી અરજી ફગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 17:54:17
  • Views : 427
  • Modified Date : 2019-09-19 17:54:17

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતના 158 ગામડાઓમાંથી જમીન સંપાદન કરવાની છે જેમાં ખેડૂતોને 2011ના જંત્રીના ભાવે વળતર ચૂકવવામાં આવશે પણ ખેડૂતો એ આ અંગે હાઈકોર્ટમાં અરજી કરીને હાલના બજારભાવે જમીન સંપાદનનું વળતર આપવામાં આવે તેવી હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અંગે આજે હાઈકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી હતી.

Download Our B K News Today App



Related News